શ્રી નાનાબાર ગોળ સમાજની મહિલાઓના દરેક નાના-મોટા વ્યવસાયને નવી ઓળખ અને વિકાસ આપવા માટે આ વેબસાઈટ એક મંચ છે. અહીં તમે તમારા વ્યવસાયની માહિતી મુકી શકો છો, નવા ગ્રાહકો સુધી પહોંચી શકો છો અને સાથે સાથે એકબીજાને સહયોગ આપી શકશો. એકતા, સહયોગ અને સશક્તિકરણ – એ જ આપણી ઓળખ.